[Naani Maa K Nuskhe: Search results for stomack] is good,have a look at it! http://gharelunusjhe.blogspot.in/search?q=stomack&m=1http://gharelunusjhe.blogspot.in/search?q=stomack&m=1
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
બુધવાર, 29 જૂન, 2016
news
સાહિત્યકાર પ્રવીણ દરજીને રણજિતરામ સુવર્ણચંદ્રક
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=196602
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
મંગળવાર, 28 જૂન, 2016
સમાચાર
શિક્ષણ વિરોધીનીતિ વિરુદ્ધ 4થીએ સ્કૂલો બંધ
|
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
|
સરકારનીશિક્ષણ વિરોધી ધોરણો વિરુદ્ધ રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાચાલક, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે લઈને નિર્ણાયક આંદોલનની શરૂઆત કરશે. આગામી 4 જુલાઈના રાજ્યના તમામ સ્કૂલો એક દિવસ બંધ રાખીને સરકારને ઈશારો આપશે. દિવસે જિલ્લાધિકારીકાર્યાલય પર મોરચો કાઢવામાં આવશે. સરકાર નોંધ નહીં લે તો 15 જુલાઈથી સ્કૂલો બેમુદત બંધ આંદોલન કરશે. નિર્ણય સોમવારે શિક્ષણ સંસ્થાચાલકોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બાબતે રાજ્ય સ્તરે સ્થાપના કરવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ (વિદ્યાર્થી અને વાલી) બચાવ કૃતી સમિતિ તરફથી બેઠક યોજાઈ હતી. એમાં કોલ્હાપુર વિભાગના અધ્યક્ષ અશોક થોરાત, ભૂતપૂર્વ વિધાનસભ્ય શરદ પાટીલ, સાંગલી શિક્ષણ સંસ્થાના નિતીન ખાડીલકર, અરૂણ દાંડેકર, એડવોકેટ એસ.એસ. પાટીલ સહિત અનેક સંસ્થાચાલક ઉપસ્થિત હતા. છેલ્લા પાંચદસ વર્ષમાં અનુદાનિત સ્કૂલોને મુશ્કેલીમાં મૂકનાર ધોરણો સરકારે અમલમાં મૂક્યા હતા. એના દુષ્પરિણામ રૂપે સમાજમાં શ્રીમંતો માટે જુદી અને ગરીબ-મધ્યમ વર્ગ માટે જુદી શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી છે. પોતાના ભંડોળથી ચાલતી સ્કૂલોને પરવાનગી આપીને સરકારે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. સમયે કેન્દ્ર સરકાર શિક્ષણ હક કાયદો ઘડે છે. 2004થી 2015 સુધી પગાર છોડીને બીજું અનુદાન બંધ કરીને રાજ્ય સરકારે સંસ્થાચાલકો તથા સ્કૂલોને મુશ્કેલીમાં મૂકી હતી. 5 ટકા અનુદાન આપવાનું જણાવ્યા છતાં છેલ્લા બેત્રણ વર્ષથી સાડા ત્રણ ટકા અનુદાન આપે છે. શિક્ષક, લાઈબ્રેરિયન, પ્યુન વગેરે પદોની ભરતી માટે મનાઈ કરીને સ્કૂલોનું કામકાજ ઠપ્પ કરી દીધું છે. પહેલાંની આઘાડી સરકારે કામ કર્યું અને હવે યુતિ સરકાર કરી રહી છે એવી ભૂમિકા બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. |

સોમવાર, 27 જૂન, 2016
ગાગરમાં સાગર
મુંબઈ |રાજ્યમાં યુવકોને પ્રશાસનના કામકાજનો અનુભવ મળવા સાથે તેમના વિકાસ માટે આવશ્યક રહેલી કૌશલ્ય પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ 2016ની યોજના ચાલુ કરવામાં આવી હોવાની માહિતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. રાજ્યમાં યુવકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે રાજ્ય શાસને કૌશલ્ય વિકાસ વિકાસ યોજના ચાલુ કરી છે. તેની બરોબર યુવકોને પ્રશાસકીય અનુભવ મળે તે માટે મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ ચાલુ કર્યો છે. પ્રશાસકીય કામનો અનુભવ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખાનગી તેમ સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરતી વખતે ઉપયોગી થઈ પડશે. યુવકોમાં ઉત્સાહ, આશા તેમ તેમની પાસેની નાવીન્યપૂર્ણ સંકલ્પનાનો ઉપયોગ લોકહિત માટે કરવાની દષ્ટિથી મુખ્યમંત્રીએ યોજના ચાલુ કરી છે.
મુખ્ય મંત્રી ફેલોશિપ યોજના લાગુ કરાતાં યુવકોને તક
વૉટ્સઅપ, હાઈક પર પ્રતિબંધની શક્યતા, 29 જૂને સુપ્રીમમાં સુનાવણી
|
એજન્સી | નવી દિલ્હી
|
સ્માર્ટફોનયુઝર્સ માટે માઠા સમાચાર છે કારણ કે આવા યુઝર્સની જરૂરિયાત બની ચુકેલી વૉટ્સઅપ અને હાઈક સહિતની એપ્સ પર બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આવી એપ્સને ચાલુ રાખવી કે તેના પર પ્રતિબંધ લાવવો તે અંગે 29 જુને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક જાહેરહિતની અરજીમાં ટાંકવામાં આવ્યું હતું કે વૉટ્સઅપની નવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુવિધાના કારણે તેનાથી મોકલાતા મેસેજ ટ્રેક કરવાનું અસંભવ થઈ ગયું છે. તેના કારણે આતંકવાદી સંગઠનો બેધડક રીતે પારસ્પરિક સંવાદ કરી શકશે અને છેવટે દેશની સુરક્ષા જોખમાઈ શકે છે. કારણે વૉટ્સઅપ પ્રતિબંધ મુકવો જોઈએ. આરટીઆઈ કાર્યકર્તા સુધીર યાદવે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે વૉટ્સઅપ દ્વારા એપ્રિલ મહિનામાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન સુવિધા લાવવામાં આવી છે. ફીચરના કારણે સુરક્ષા એજન્સીઓ તો શું ખુદ વૉટ્સઅપ પણ કોઈ મેસેજને ડિકોડ નથી કરી શકતી. |
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
રવિવાર, 26 જૂન, 2016
શિવકવચ
शिव कवचम् :
अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्।
अकालमृत्यो: परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्।।
अर्थात्:
जो भगवान् शंकर संतजनों को मोक्ष प्रदान करने के लिए अवन्तिकापुरी उज्जैन में अवतार धारण किए हैं, अकाल मृत्यु से बचने के लिए उन देवों के भी देव महाकाल नाम से विख्यात महादेव जी को मैं नमस्कार करता हूँ । नमस्कार करता हूँ ।
।। अमोघ शिव कवच ।।
शिव कवच अत्यंत दुर्लभ परन्तु चमत्कारिक है, इसका प्रभाव अमोघ है। बड़ी से बड़ी मुसीबतों को समाप्त करने में सिद्धहस्त यह शिव कवच परम-कल्याणकारी है।
अथः विनियोग:
अस्य श्री शिव कवच स्त्रोत्र मंत्रस्य ब्रह्मा ऋषि:, अनुष्टुप छंद:, श्री सदाशिव रुद्रो देवता, ह्रीं शक्ति:, रं कीलकम, श्रीं ह्रीं क्लीं बीजं, श्री सदाशिव प्रीत्यर्थे शिवकवच स्त्रोत्र जपे विनियोग:।
अथः न्यास: ( पहले सभी मंत्रो को बोलकर क्रम से करन्यास करे , तदुपरांत इन्ही मंत्रो से अंगन्यास करे )
अथः करन्यास:
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
ह्रां सर्वशक्तिधाम्ने इशानात्मने अन्गुष्ठाभ्याम नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
नं रिं नित्यतृप्तिधाम्ने तत्पुरुषातमने तर्जनीभ्याम नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
मं रूं अनादिशक्तिधाम्ने अधोरात्मने मध्यमाभ्याम नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
शिं रैं स्वतंत्रशक्तिधाम्ने वामदेवात्मने अनामिकाभ्याम नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
वां रौं अलुप्तशक्तिधाम्ने सद्योजातात्मने कनिष्ठिकाभ्याम नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
यं र: अनादिशक्तिधाम्ने सर्वात्मने करतल करपृष्ठाभ्याम नम:।
अथः अंगन्यास:
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
ह्रां सर्वशक्तिधाम्ने इशानात्मने हृदयाय नम:।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
नं रिं नित्यतृप्तिधाम्ने तत्पुरुषातमने शिरसे स्वाहा।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
मं रूं अनादिशक्तिधाम्ने अधोरात्मने शिखायै वषट।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
शिं रैं स्वतंत्रशक्तिधाम्ने वामदेवात्मने नेत्रत्रयाय वौषट।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
वां रौं अलुप्तशक्तिधाम्ने सद्योजातात्मने कवचाय हुम।
ॐ नमो भगवते ज्वलज्वालामालिने ॐ
यं र: अनादिशक्तिधाम्ने सर्वात्मने अस्त्राय फट।
अथ दिग्बन्धन:
ॐ भूर्भुव: स्व:।
ध्यानम् :
कर्पुरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम।
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि।।
श्री शिव कवचम् :
ॐ नमो भगवते सदा-शिवाय। त्र्यम्बक सदा-शिव।
नमस्ते-नमस्ते। ॐ ह्रीं ह्लीं लूं अः एं ऐं महा-घोरेशाय नमः।
ह्रीं ॐ ह्रौं शं नमो भगवते सदा-शिवाय।
सकल-तत्त्वात्मकाय, आनन्द-सन्दोहाय, सर्व-मन्त्र-
स्वरूपाय, सर्व-यंत्राधिष्ठिताय, सर्व-तंत्र-प्रेरकाय, सर्व-
तत्त्व-विदूराय,सर्-तत्त्वाधिष्ठिताय, ब्रह्म-रुद्रावतारिणे,
नील-कण्ठाय, पार्वती-मनोहर-प्रियाय, महा-रुद्राय, सोम-
सूर्याग्नि-लोचनाय, भस्मोद्-धूलित-विग्रहाय, अष्ट-गन्धादि-
गन्धोप-शोभिताय, शेषाधिप-मुकुट-भूषिताय, महा-मणि-मुकुट-
धारणाय, सर्पालंकाराय, माणिक्य-भूषणाय, सृष्टि-स्थिति-
प्रलय-काल-रौद्रावताराय, दक्षाध्वर-ध्वंसकाय, महा-काल-
भेदनाय, महा-कालाधि-कालोग्र-रुपाय, मूलाधारैक-निलयाय ।
तत्त्वातीताय, गंगा-धराय, महा-प्रपात-विष-भेदनाय, महा-
प्रलयान्त-नृत्याधिष्ठिताय, सर्व-देवाधि-देवाय, षडाश्रयाय,
सकल-वेदान्त-साराय, त्रि-वर्ग-साधनायानन्त-कोटि-
ब्रह्माण्ड-नायकायानन्त-वासुकि-तक्षक-कर्कोट-शङ्ख-
कुलिक-पद्म-महा-पद्मेत्यष्ट-महा-नाग-कुल-भूषणाय, प्रणव-
स्वरूपाय । ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः, हां हीं हूं हैं हौं हः ।
चिदाकाशायाकाश-दिक्स्वरूपाय, ग्रह-नक्षत्रादि-सर्व-
प्रपञ्च-मालिने, सकलाय, कलङ्क-रहिताय, सकल-लोकैक-
कर्त्रे, सकल-लोकैक-भर्त्रे, सकल-लोकैक-संहर्त्रे, सकल-
लोकैक-गुरवे, सकल-लोकैक-साक्षिणे, सकल-निगम-गुह्याय,
सकल-वेदान्त-पारगाय, सकल-लोकैक-वर-प्रदाय, सकल-
लोकैक-सर्वदाय, शर्मदाय, सकल-लोकैक-शंकराय ।
शशाङ्क-शेखराय, शाश्वत-निजावासाय, निराभासाय,
निराभयाय, निर्मलाय, निर्लोभाय, निर्मदाय, निश्चिन्ताय,
निरहङ्काराय, निरंकुशाय, निष्कलंकाय, निर्गुणाय,
निष्कामाय, निरुपप्लवाय, निरवद्याय, निरन्तराय,
निष्कारणाय, निरातङ्काय, निष्प्रपंचाय, निःसङ्गाय,
निर्द्वन्द्वाय, निराधाराय, नीरागाय, निष्क्रोधाय, निर्मलाय,
निष्पापाय, निर्भयाय, निर्विकल्पाय, निर्भेदाय, निष्क्रियाय,
निस्तुलाय, निःसंशयाय, निरञ्जनाय, निरुपम-विभवाय, नित्य-
शुद्ध-बुद्धि-परिपूर्ण-सच्चिदानन्दाद्वयाय, ॐ हसौं ॐ
हसौः ह्रीम सौं क्षमलक्लीं क्षमलइस्फ्रिं ऐं
क्लीं सौः क्षां क्षीं क्षूं क्षैं क्षौं क्षः ।
परम-शान्त-स्वरूपाय, सोहं-तेजोरूपाय, हंस-तेजोमयाय,
सच्चिदेकं ब्रह्म महा-मन्त्र-स्वरुपाय,
श्रीं ह्रीं क्लीं नमो भगवते विश्व-गुरवे, स्मरण-मात्र-
सन्तुष्टाय, महा-ज्ञान-प्रदाय, सच्चिदानन्दात्मने महा-
योगिने सर्व-काम-फल-प्रदाय, भव-बन्ध-प्रमोचनाय,
क्रों सकल-विभूतिदाय, क्रीं सर्व-विश्वाकर्षणाय ।
जय जय रुद्र, महा-रौद्र, वीर-भद्रावतार, महा-भैरव, काल-
भैरव, कल्पान्त-भैरव, कपाल-माला-धर, खट्वाङ्ग-खङ्ग-
चर्म-पाशाङ्कुश-डमरु-शूल-चाप-बाण-गदा-शक्ति-भिन्दिपाल-
तोमर-मुसल-मुद्-गर-पाश-परिघ-भुशुण्डी-शतघ्नी-ब्रह्मास्त्र-
पाशुपतास्त्रादि-महास्त्र-चक्रायुधाय ।
भीषण-कर-सहस्र-मुख-दंष्ट्रा-कराल-वदन-विकटाट्ट-हास-
विस्फारित ब्रह्माण्ड-मंडल नागेन्द्र-कुण्डल नागेन्द्र-हार
नागेन्द्र-वलय नागेन्द्र-चर्म-धर मृत्युञ्जय त्र्यम्बक
त्रिपुरान्तक विश्व-रूप विरूपाक्ष विश्वम्भर विश्वेश्वर वृषभ-
वाहन वृष-विभूषण, विश्वतोमुख ! सर्वतो रक्ष रक्ष, ज्वल
ज्वल प्रज्वल प्रज्वल स्फुर स्फुर आवेशय आवेशय, मम
हृदये प्रवेशय प्रवेशय, प्रस्फुर प्रस्फुर।
महा-मृत्युमप-मृत्यु-भयं नाशय-नाशय, चोर-भय-
मुत्सादयोत्सादय, विष-सर्प-भयं शमय शमय, चोरान् मारय
मारय, मम शत्रुनुच्चाट्योच्चाटय, मम क्रोधादि-सर्व-सूक्ष्म-
तमात् स्थूल-तम-पर्यन्त-स्थितान् शत्रूनुच्चाटय, त्रिशूलेन
विदारय विदारय, कुठारेण भिन्धि भिन्धि, खड्गेन
छिन्धि छिन्धि, खट्वांगेन विपोथय विपोथय, मुसलेन निष्पेषय
निष्पेषय, वाणैः सन्ताडय सन्ताडय, रक्षांसि भीषय भीषय,
अशेष-भूतानि विद्रावय विद्रावय, कूष्माण्ड-वेताल-मारीच-
गण-ब्रह्म-राक्षस-गणान् संत्रासय संत्रासय, सर्व-रोगादि-
महा-भयान्ममाभयं कुरु कुरु, वित्रस्तं मामाश्वासयाश्वासय,
नरक-महा-भयान्मामुद्धरोद्धर, सञ्जीवय सञ्जीवय, क्षुत्-
तृषा-ईर्ष्यादि-विकारेभ्यो मामाप्याययाप्यायय दुःखातुरं
मामानन्दयानन्दय शिवकवचेन मामाच्छादयाच्छादय।
मृत्युञ्जय त्र्यंबक सदाशिव ! नमस्ते नमस्ते, शं ह्रीं ॐ
ह्रों। ॐ अघोरेभ्यो थघोरेभ्यो घोरघोरतरेभ्यः सवेॅभ्यःसवॅ सवेॅभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्यः।
( साभार : गुरु दत्त गृप )
हर हर महादेव।।
ગાગરમાં સાગર,
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
શનિવાર, 25 જૂન, 2016
ગાગરમાં સાગર
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
વરસાદને નથી મળતું જળાશયનું સરનામું: પાણીકાપ યથાવત્
મુંબઈ: ગુરુવાર રાતથી મુંબઈમાં સારો એવો વરસાદ પડી ગયો છે, પણ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોના કેચમેન્ચ ઍરિયામાં વરસાદનો પત્તો નથી. જળાશયોની સપાટી ધીમે ધીમે નીચે ઊતરી રહી છે અને હવે સુધરાઈ પાણીના રિઝર્વ સ્ટોક પર મદાર રાખીને બેઠી છે. તેને કારણે ચોમાસામાં પણ મુંબઈગરાએ પાણીકાપ સહન કરવો પડવાનો છે.
મોડે મોડે પણ મુંબઈમાં આવેલા વરસાદે જોકે જળાશયોમાં હજી પોતાનું જોર દાખવ્યું નથી. મુંબઈમાં રહેલા વિહાર અને તુલસી તળાવમાં વરસાદ પડવાને કારણે તેની સપાટીમાં થોડો વધારો થયો છે, પણ સાથે જ વરસાદના અભાવે ભાતસા, મોડક સાગર, તાનસા અને મધ્ય વૈતરણા જોકે હજી સુધી કોરા જ રહ્યાં છે. તો અપર વૈતરણામાં પાણીની સપાટી મિનિમમ સપાટી કરતાં પણ નીચે ઊતરી ગઈ છે, તેને કારણે પાણીનું સંકટ હજી વધતું જઈ રહ્યું છે.
ભાતસા, મોડક સાગર અને તાનસાની હાલત પણ એવી જ છે, તેને કારણે ઑગસ્ટ મહિનાથી ચાલી રહેલો ૨૦ ટકા પાણીકાપ હજી થોડો સમય કાયમ રહેવાનો છે એવું ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર નાઈકે શુક્રવારે જણાવ્યું હતું. હાલ જળાશયોમાં રહેલા પાણીના રિઝર્વ સ્ટોકને કારણે જુલાઈ મહિના સુધી પાણી ચાલી રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે આખું વર્ષ પાણીકાપ વગર મુંબઈને પાણીપુરવઠો કરવો હોય તો ઑકટોબર અંતમાં તમામ જળાશયોમાં કુલ ૧૪ લાખ મિલિયન લિટર પાણી હોવું જરૂરી છે.
જળાશયોમાં ગયા વર્ષે આ સમયે તમામ જળાશયોમાં ૨,૬૭,૧૩૫ મિલીલિટર પાણીનો સ્ટોક હતો તેની સામે આ વર્ષે માત્ર ૯૨,૬૪૭ મિલીલિટર પાણીનો સ્ટોક બાકી રહ્યો છે.
જળાશયોની સપાટી મીટરમાં
જળાશય છલકાવાની શુક્રવારની
સપાટી સપાટી
મોડક સાગર ૧૬૩.૧૫ ૧૪૫.૭૮
તાનસા ૧૨૮.૬૩ ૧૨૦.૬૬
વિહાર ૮૦.૧૨ ૭૪.૮૨
તુલસી ૧૩૯.૧૭ ૧૩૪.૨૪
અપર વૈતરણા ૬૦૩.૫૧ ૫૯૪.૬૬
ભાતસા ૧૪૨.૦૭ ૧૦૬.૯૪
મિડલ વૈતરણા ૨૮૫.૦ ૨૪૫.૨૫
પર્વતને માથે પાઘડી વાદળની

ઇટલીના માઉન્ટ એટનાની ટોચ પર પહેલી નજરે ઊડતી રકાબી ભાસતું આ મનોહર દૃશ્ય વાસ્તવમાં વાદળું છે. સીસીલીમાં જોવા મળતું આ વાદળ વાતાવરણનાં એકદમ નીચલા થર પર રચાતાં વિશિષ્ટ કારણોસર
યુએફઓ લાગે છે. |
|
ગુરુવાર, 23 જૂન, 2016
news
એક સાથે ર૦ ઉપગ્રહ અંતરિક્ષમાં તરતા મૂકીને ઇસરોએ ઇતિહાસ સર્જ્યો
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=196158
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
મંગળવાર, 21 જૂન, 2016
સોમવાર, 20 જૂન, 2016
શુક્રવાર, 17 જૂન, 2016
ગાગરમાં સાગર,
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
માટુંગા ફ્લાયઑવર ગાર્ડન: સુંદર પ્રયોગ પણ સ્વાસ્થ્યની ચિંતા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=195671

માટુંગા ફ્લાયઑવર ગાર્ડન: સુંદર પ્રયોગ પણ સ્વાસ્થ્યની ચિંતા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=195671
ગુરુવાર, 16 જૂન, 2016
બુધવાર, 15 જૂન, 2016
ગાગરમાં સાગર
'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
પાદુકાપૂજન: | |
સૌની આસ્થાનું કેન્દ્ર એવા લાલબાગચા રાજાની પાદુકાનું પૂજન મંગળવારે કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. (નિકોલસ યાર્ડે)
વિક્રોલીની સ્કૂલમાં માતા-પિતાનો ઉગ્ર વિરોધ, સ્કૂલે ફીવધારો પાછો ખેંચ્યો
ધો. ૧૦માં ૩૦ ટકાથી નબળા પરિણામવાળી શાળાના શિક્ષકોની જ હવે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય