'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore સ્ટ્રેલિયાની સરકારે 16 જૂન, 2015ના રોજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટરને સપોર્ટ કરવા 1 જુલાઈ, 2016થી SSVFની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી લાગુ કરવાનું નક્કી કહ્યું હતું જેમાં સુધારા કરવામાં આવ્યા છે. અત્યારે 8 જેટલા સ્ટુડન્ટ વિઝા સબક્લાસીસ છે. તેને ઘટાડીને માત્ર બે કરી દેવામાં આવશે છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે સિંગલ ઇમિગ્રેશન રિસ્ક ફ્રેમવર્ક દાખલ કરવામાં આવશે. DIBP (ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એન્ડ બોર્ડર પ્રોટેક્શન), ઓસ્ટ્રેલિયાએ ઈન્ટરનેશનલ સ્ટુન્ડ વિઝા માટેનું નવું માળખું બહાર પાડેલું છે. SSVF એટલે કે, સિમ્પ્લિફાઇડ સ્ટુડન્ટ વિઝા ફ્રેમવર્ક મુજબ તેમાં મુખ્ય ફેક્ટર્સ વિદ્યાર્થી જેન્યુઇન છે અને અંગ્રેજી તેમજ આર્થિક બેકગ્રાઉન્ડ સારું છે તેના પુરાવા પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ SSVF પોલિસી જે 1 જુલાઈ, 2016થી લાગુ પડે છે તે પહેલાં જો વિઝાની અરજી કરવા માગે છે તો નવી પોલિસી આવે અને બધા નિયમોથી માહિતગાર થવાય ત્યાં સુધી જે અનિશ્ચિતતાનો સમયગાળો આવશે તેનાથી બચવા માગે છે તેઓ ખાસ કરીને 1 જુલાઈ, 2016 પહેલાં વિઝા માટે અરજી કરી દેવી જોઈએ. SSVFનામાળખા મુજબ DIBPના સુધારા }સ્ટુડન્ટવિઝા માટે માત્ર બે સબક્લાસ : સબક્લાસ 500 (સ્ટુડન્ટ) અને સબક્લાસ 590 (Student Guardian) }SSVFનીપોલિસી વિદ્યાર્થીઓ માટે સરળ રહેશે અને જે પહેલાં SVP (Streamline Visa Process)માં માત્ર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને થોડીક કોલેજો ભાગ લઈ શકતી હતી. હવે તેના બદલે બધી CRICOS માન્ય યુનિવર્સિટીઓ અને કોલેજો SSVF પોલિસીમાં ભાગ લઈ શકશે અને તે માટે દરેક ઇન્સ્ટિટ્યૂટે અરજી કરવાની જરૂર નથી. }SSVFપોલિસી દ્વારા 1 જુલાઈ, 2016થી બધા વિદ્યાર્થીઓ તેમની વિઝા એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી શકશે. તે માટે વિઝા ફી ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડથી ભરી શકશે. આમ, SSVF પોલિસી દ્વારા જે જેન્યુઇન વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવા માગે છે તેમને માટે એડમિશન માટેના વિકલ્પો અને વિઝા એપ્લિકેશન ઓનલાઈન કરવાનું સરળ બનશે. }SSVFપોલિસીમાં ઓનલાઇન એપ્લિકેશન્સમાં હાઈ રિસ્ક એપ્લિકેશન્સની મોટાભાગે ન્યૂ દિલ્હી, વિઝા ઓફિસમાં અને લો રિસ્ક એપ્લિકેશન્સની મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં પ્રોસેસ થશે. }વિદ્યાર્થીઓએપહેલાં એક વર્ષ માટે લિવિંગ કોસ્ટ AUD 18610 બતાવવામાં આવતા હતા, જે હવે નવા સુધારા મુજબ AUD 19830 એક વર્ષ માટે બતાવવા પડશે. }જેપરિવારનો સભ્ય ઓસ્ટ્રેલિયા જતો હોય તેના માટે ફંડ ગણવામાં આવશે, તેથી જો સ્પાઉસ વિદ્યાર્થી સાથે ના જતા હોય તો સ્પાઉસનો લિવિંગ કોસ્ટ ગણવાની તેમજ વિઝા અરજીમાં બતાવવાની જરૂર રહેશે નહીં. }જૂન2016ના અંત સુધીમાં SVP (સ્ટ્રીમલાઇન વિઝા પ્રોસેસિંગ)ની પોલિસી ગાઇડલાઇન્સ એક્સપાયર થઈ જશે. }SVPનીજેમ SSVFમાં ઇન્સ્ટિટ્યૂટ્સે પોતાના એજ્યુકેશનના બિઝનેસ પાર્ટનર જાહેર કરવા જરૂરી નથી. { prasanna@educationworld.co.in સ્પાઉસ વિદ્યાર્થી સાથે ના જતા હોય તો સ્પાઉસનો લિવિંગ કોસ્ટ ગણવાની તેમજ વિઝા અરજીમાં બતાવવાની જરૂર રહેશે નહીં SSVF : ઓસ્ટ્રેલિયાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી સ્ટડી અબ્રોડ પ્રસન્ન આચાર્ય | ||
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
શુક્રવાર, 27 મે, 2016
news
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો