શનિવાર, 5 નવેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

clip

વર્ષે ત્રણ ગુરુ પુષ્ય અને ત્રણ રવિ પુષ્ય નક્ષત્રના યોગ
 
વર્ષે ત્રણ ગુરુ પુષ્ય અને ત્રણ રવિ પુષ્ય નક્ષત્રના યોગ 
ગત વર્ષની તુલનામાં પુષ્ય નક્ષત્રના બે યોગ ઓછા 
ભાસ્કર ન્યૂઝ | ભાવનગર
વિક્રમસંવત 2073ના નવા વર્ષનો આરંભ થયો છે અને વિક્રમના નવા વર્ષમાં ગુરુ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્રના કુલ 6 યોગ આવે છે. એટલે કે ગત વર્ષની તુલનામાં પુષ્ય નક્ષત્રના બે યોગ ઓછા છે. 2072ના વિક્રમ સંવતમાં 8 યોગ હતા તેની સામે વર્ષે ત્રણ ગુરુ પુષ્ય અને ત્રણ યોગ રવિ પુષ્ય નક્ષત્રના છે.ગુરુ પુષ્ય કે રવિ પુષ્ય યોગને સોના-ચાંદી, જમીન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, વાહનો સહિતની કોઇ પણ ખરીદી માટે શ્રેષ્ઠ યોગ ગણવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રના યોગ
તારીખ વાર
12જાન્યુઆરી ગુરુવાર
9 ફેબ્રુઆરી ગુરુવાર
9 માર્ચ ગુરુવાર
25 જૂન રવિવાર
23 જુલાઈ રવિવાર
20 ઓગસ્ટ રવિવાર

clip

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular