રવિવાર, 31 જુલાઈ, 2016

.ગાગરમાં સાગર

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..
કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ...ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..
રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને
…..https://www.facebook.com/photo.php?fbid=1027309987377301&set=pcb.1027310020710631&type=3

.ગાગરમાં સાગર




clip
clip

clip


loading...


આ ગુડગાંવ નથી ઇંગ્લેન્ડ છે


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=199149


ઉતરતા અષાઢે મેઘરાજાની મહેર:નર્મદા ડેમની સપાટી ૧૨૦ મીટરે પહોંચી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=199127



શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular