મંગળવાર, 19 જુલાઈ, 2016

ગાગરમાં સાગર

એક અઠવાડિયામાં પાલિકાની સ્કૂલોની ખાલી જગ્યા ભરવાનો અધિકારીઓને આદેશ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ૧૫૦ સ્કૂલમાં ક્લાસરૂમ ખાલી હોવાના અને શિક્ષકો ન હોવાના અહેવાલોને પગલે પાલિકાએ ખાસ બેઠક બોલાવી જગ્યાઓ એક અઠવાડિયામાં ભરવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો.

શુક્રવારે પાલિકાએ બેઠક બોલાવી હતી. જે વૉર્ડની સ્કૂલોમાં શિક્ષકોની જગ્યા ખાલી છે તે સ્કૂલોનો અહેવાલ આપવા

જણાવ્યું છે.

સ્કૂલ પ્રિન્સિપાલના કહેવા અનુસાર પાલિકા સ્કૂલો પર કોઈ ખાસ ધ્યાન આપતી નથી. એક દિવસ એક શિક્ષક ન હોય તો પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન થઈ જાય છે. પાલિકાની એજ્યુકેશન કમિટીના એક સભ્યએ જણાવ્યું હતું કે આ પ્રકારનો અભિગમ રાખતા અધિકારીઓને સખત સજા થવી જોઈએ. પાલિકાના વિદ્યાર્થીઓ આ કારણથી સ્કૂલ છોડી જતા રહે છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ સાથે શિક્ષકોની ભરતી મામલે પણ આયોજનનો અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉ


clip


clip



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular