રવિવાર, 31 જુલાઈ, 2016

.ગાગરમાં સાગર

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..
કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ...ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..
રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને
…..https://www.facebook.com/photo.php?fbid=1027309987377301&set=pcb.1027310020710631&type=3

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જીવજંતુઓ તથા પ્રાણીઓના ડંખમાં સારવાર

મધમાખીનો ડંખ મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવાના ઉપાય: * પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું. કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે 24થી 32 કિ....