ગુરુવાર, 5 જાન્યુઆરી, 2017

.ગાગરમાં સાગર

ચીન : પરીક્ષા આપવા આવેલા 40 વિદ્યાર્થીઓને માથે અખબાર પહેરાવ્યું, જેથી નકલ કરી શકે 
બેઇજિંગ | ચીનનાઅન્હોઇ વિસ્તારમાં નકલ રોકવા માટે સ્કૂલના શિક્ષકનો ફોર્મ્યુલા ચર્ચાનો મુદ્દો થયો છે. શિક્ષકે પરીક્ષા આપવા આવેલા 40 વિદ્યાર્થીઓને અખબારની ટોપી બનાવીને પહેરાવી, જેથી વિદ્યાર્થીઓ નકલ કરી શકે. કેટલાય લોકો રીતે વિરોધ કરી રહ્યા છે તો કેટલાયે મજાક ઉડાવી. ચીનમાં નકલ રોકવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ થાય છે. હમણાં મેટલ ક્લિપ લાગેલી બ્રા પહેરનારી વિદ્યાર્થિનીઓને કોલેજોમાં પ્રવેશ પરીક્ષા આપતી રોકવામાં આવી છે.


ક્રેડિટ/ડેબિટ કાર્ડથી સિઝન ટિકિટમાં ડિસ્કાઉન્ટ?http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=211640


ધોનીનો ધડાકો: વન-ડે અને ટી-ટ્વેન્ટીની કૅપ્ટન્સી છોડી દીધીhttp://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=211656

કૅપ્ટન તરીકે ધોનીએ વન-ડે, ટી-ટ્વેન્ટીમાં અનેક સિદ્ધિઓ મેળવેલી 
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=211657

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular