શુક્રવાર, 2 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

Jio 31 માર્ચ સુધી તદ્દન ફ્રી 
નવી દિલ્હી | રિલાયન્સજિયોના યુઝર્સ હવે 31 માર્ચ, 2017 સુધી કૉલ અને ડેટા મફતમાં વાપરી શકશે. રિલાયન્સ જિયોના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ગુરુવારે 'હેપ્પી ન્યુ યર' ઓફર લૉન્ચ કરી. તેમણે કહ્યું કે 90 દિવસમાં કંપનીના 5 કરોડ યુઝર્સ થઇ ગયા છે. 'હેપ્પી ન્યુ યર' ઓફર અંતર્ગત જૂના-નવા યુઝર્સને 31 માર્ચ, 2017 સુધી 4G ઇન્ટરનેટ, વોઇસ કોલિંગ, વીડિયો કોલિંગ અને રોમિંગ મફત મળશે. સાથે અન્યના કસ્ટમર પણ પોર્ટેબિલિટીથી જિયો નેટવર્ક પર શિફ્ટ થઇ શકે છે.
{ નવી ઓફર 4 ડિસે.થી 31 માર્ચ, 2017 સુધી રહેશે. ત્યાર બાદ જિયો યુઝર્સે ટેરિફ પ્લાન લેવો પડશે.
{ ટેરિફપ્લાન 1 જાન્યુઆરી, 2017થી લાગુ થવાનો હતો. તેના બદલે હવે 1 એપ્રિલ, 2017થી શરૂ થશે.
{1દિવસમાં 4 GB ડેટા 4Gની સ્પીડથી મળે છે. ડેટા પૂરો થતાં 128kbની ઇન્ટરનેટ સ્પીડ મળે છે.
મુકેશ અંબાણીની 'હેપ્પી ન્યુ યર' ઓફર
4 GB ડેટા 4Gની સ્પીડથી

clip

clip
clip

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular